સભાસદશ્રી શ્રી મેવાડા સુથાર સમાજ વેલફેર ટ્રસ્ટ, પાલનપુર દ્વારા સંચાલીત સામાજીક સુરક્ષા યોજનામાં જુલાઈ-2026 અંતિત મૃત્યુ સહાય ફાળો તા.15-Aug-2026 સુઘી લેટ ફી સિવાય ભરી શકાશે ત્યારબાદ રૂા.૫૦/- લેટ ફી સાથે તા.15-Aug-2026 સુઘી મૃત્યુ સહાય ફાળો ભરી શકાશે. તા.15-Sep-2026 સુધી મૃત્યુ સહાય ફાળો ન ભરનાર સભ્યનું સભ્ય૫દ સંસ્થાના નિયમાનુંસાર આપોઆપ રદ થઈ જશે, તેથી આપનો મૃત્યુ સહાય ફાળો સમયસર ભરી દેવા વિનંતી છે. કુટુંબના એક કરતાં વધુ સભ્યોનો મૃત્યુ સહાય ફાળો એક સાથે ભરી શકાશે, અને દરેક સભાસદની અલગ અલગ પાવતી આપને પી.ડી.એફ. ફોર્મેટમાં વોટસએપ મેસેજથી જશે જે માન્ય ગણાશે.
Manual (ઓનલાઇન પેમૅન્ટ માટે ના સ્ટેપ્સ)
વેલફેર ટ્રસ્ટની વધુ માહિતી માટે ઓફીસ ના ફોન 8140188632 ઉપર ફોન કરવા વિનંતી.
Design in India - Powered By
DeltaInfosoft.com