સભાસદશ્રી શ્રી મેવાડા સુથાર સમાજ વેલફેર ટ્રસ્ટ, પાલનપુર દ્વારા સંચાલીત સામાજીક સુરક્ષા યોજનામાં Jun-2024 અંતિત મૃત્યુ સહાય ફાળો તા.15.08.2024 સુઘી લેટ ફી સિવાય ભરી શકાશે ત્યારબાદ રૂા.૫૦/- લેટ ફી સાથે તા.15.08.2024 સુઘી મૃત્યુ સહાય ફાળો ભરી શકાશે. તા.15.09.2024 સુધી મૃત્યુ સહાય ફાળો ન ભરનાર સભ્યનું સભ્ય૫દ સંસ્થાના નિયમાનુંસાર આપોઆપ રદ થઈ જશે, તેથી આપનો મૃત્યુ સહાય ફાળો સમયસર ભરી દેવા વિનંતી છે. કુટુંબના એક કરતાં વધુ સભ્યોનો મૃત્યુ સહાય ફાળો એક સાથે ભરી શકાશે, દરેક સભાસદની અલગ અલગ પાવતી આપને પી.ડી.એફ. ફોર્મેટમાં તુર્તજ મળી જશે જે માન્ય ગણાશે.

વેલફેર ટ્રસ્ટની વધુ માહિતી માટે ઓફીસ ના ફોન 02742 255733 ઉપર ફોન કરવા વિનંતી.
 Design in India - Powered By DeltaInfosoft.com