પ્રિય સભાસદશ્રી,
સોફ્ટવેરમાં નવીન સુધારા અમલમાં કરવા માટે, અને વધુ સારી સેવા પૂરી પાડવા વેલફેર ટ્રસ્ટ દ્વારા બનાવેલ સોફ્ટવેરમાં
આપનો સભાસદ નંબર અથવા નામ સર્ચ કરી, આપનું લેટેસ્ટ એડ્રેસ, મોબાઈલ નંબર તથા ઇ-મેલ આઈડી અપડેટ કરવા વિનંતી. આ ઉપરાંત વેલફેર ટ્રસ્ટ દ્વારા
મૃત્યુ સહાય ફાળો આપ વેબસાઈટ પરથી ઓનલાઇન ભરી શકશો અને તેની ડિજિટલ રિશીપટ આપ મેળવી શકશો.